Wednesday, April 5, 2017

BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન BSNLએ ઘટાડયા ઇન્ટરનેટ રેટ : હવે રૂ. ૩૬માં ૧ GB ડેટા BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન-inf By Ashok Hindocha M-94262 54999


www.ashokhindocha.blogspot.com M-94262 54999 BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન BSNLએ ઘટાડયા ઇન્ટરનેટ રેટ : હવે રૂ. ૩૬માં ૧ GB ડેટા BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન નવી દિલ્હી તા. ૪ : રિલાયન્સ જિયો સામે સ્પર્ધામાં ઉતરતા BSNL એ પોતાના 3G ઇન્ટરનેટ પ્લાનના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. હવે એક સ્પેશ્યલ પેક સાથે 1GB ડેટા માટે ફકત રૂ. ૩૬ દેવા પડશે. BSNLના જણાવ્યા પ્રમાણે અમે બજારમાં ઉપલબ્ધ અમારા વર્તમાન સ્પેશ્યલ ટેરિફ વાઉચર પર ૪ ગણો વધુ ડેટા આપવા નિર્ણય લીધો છે. હવે ૨૯૧ રૂ.ના પ્લાનમાં ગ્રાહકોને ૪ ગણો વધુ 8 GB ડેટા મળશે. જ્યારે પહેલા આ પ્લાનમાં ફકત 2G ડેટા મળતો હતો. એ જ ૭૮ રૂ.ના પ્લાનમાં બેમણુ એટલે કે 2 GB ડેટા મળશે. BSNLનું કહેવું છે કે, આ ઓફર થકી અમારા ગ્રાહકોને ફકત રૂ. ૩૬માં 1 GB ડેટા મળશે જે સૌથી સસ્તો કહી શકાય. આ ઓફર ૬ ફેબ્રુ. ૨૦૧૭થી લાગુ થશે. હાલ રિલા. જીયો ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી મફત 8 G ઇન્ટરનેટ સેવા આપે છે. જેમાં ગ્રાહકો તે રોજના 1 GB ડેટા મફત મળે છે. જ્યારે અન્ય ખાનગી કંપનીઓ ૫૦ રૂ.માં 1 GB ડેટા આપે છે. (૨૧.૧૦)
BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન...: BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન..... BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન BSNLએ ઘટાડયા ઇન્ટરનેટ રેટ : હવે રૂ. ૩૬માં ૧ GB ડેટા www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-94262 54999 BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન નવી દિલ્હી તા. ૪ : રિલાયન્સ જિયો સામે સ્પર્ધામાં ઉતરતા BSNL એ પોતાના 3G ઇન્ટરનેટ પ્લાનના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. હવે એક સ્પેશ્યલ પેક સાથે 1GB ડેટા માટે ફકત રૂ. ૩૬ દેવા પડશે. BSNLના જણાવ્યા પ્રમાણે અમે બજારમાં ઉપલબ્ધ અમારા વર્તમાન સ્પેશ્યલ ટેરિફ વાઉચર પર ૪ ગણો વધુ ડેટા આપવા નિર્ણય લીધો છે. હવે ૨૯૧ રૂ.ના પ્લાનમાં ગ્રાહકોને ૪ ગણો વધુ 8 GB ડેટા મળશે. જ્યારે પહેલા આ પ્લાનમાં ફકત 2G ડેટા મળતો હતો. એ જ ૭૮ રૂ.ના પ્લાનમાં બેમણુ એટલે કે 2 GB ડેટા મળશે. BSNLનું કહેવું છે કે, આ ઓફર થકી અમારા ગ્રાહકોને ફકત રૂ. ૩૬માં 1 GB ડેટા મળશે જે સૌથી સસ્તો કહી શકાય. આ ઓફર ૬ ફેબ્રુ. ૨૦૧૭થી લાગુ થશે. હાલ રિલા. જીયો ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી મફત 8 G ઇન્ટરનેટ સેવા આપે છે. જેમાં ગ્રાહકો તે રોજના 1 GB ડેટા મફત મળે છે. જ્યારે અન્ય ખાનગી કંપનીઓ ૫૦ રૂ.માં 1 GB ડેટા આપે છે. (૨૧.૧૦)