Wednesday, February 25, 2015

જીવનમાં સુખ, શાંતિ, અને આનંદની પ્રાપ્તિનો રાજમાર્ગ બતાવતો ગ્રંથ ‘‘શ્રીમદ ભગવત ગીતા'' : ચિન્‍મય મ..... | News NRI | Akilanews.com-inf.by Ashok Hindocha M-94262-54999

જીવનમાં સુખ, શાંતિ, અને આનંદની પ્રાપ્તિનો રાજમાર્ગ બતાવતો ગ્રંથ ‘‘શ્રીમદ ભગવત ગીતા'' : ચિન્‍મય મ..... | News NRI | Akilanews.com
જીવનમાં સુખ, શાંતિ, અને આનંદની પ્રાપ્તિનો રાજમાર્ગ બતાવતો ગ્રંથ ‘‘શ્રીમદ ભગવત ગીતા'' : ચિન્‍મય મિશન, ન્‍યુયોર્કના ઉપક્રમે ૨૮ ફેબ્રુ ૨૦૧૫ના રોજ ‘‘ભગવત ગીતા કલાસ'' નું આયોજન : પાંચમાં અધ્‍યાય ‘‘કર્મ સન્‍યાસ યોગ'' ની છણાંવટ કરાશે : ગુજરાતી તથા અંગ્રેજીમાં યોજાનારા કલાસમાં તમામ પુખ્‍ત વયનાઓ માટે વિનામૂલ્‍યે પ્રવેશ

         (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : ભગવત ગીતા કલાસ ચિન્‍મય મિશન ન્‍યુયોર્કના ઉપક્રમે ડો. જતિનભાઈ કાપડીયા સંચાલિત ભગવત ગીતા કલાસ દરેક મહિનામાં ૨ શનિવારે યોજાય છે. જે મુજબ આગામી ૨૮ ફેબ્રું. ૨૦૧૫ શનિવારના રોજ ૮૮.૪૨ ૪૩ મો એવ. એલ્‍મહર્સ્‍ટ મુકામે બપોરે ૧ થી ૨.૩૦ કલાક દરમિયાન આયોજન કરાયુ છે.
         જીવનમાં સુખ, શાંતિ, તથા આનંદની પ્રાપ્તિનો રાજમાર્ગ બતાવતા ગ્રંથ શ્રીમદ ભગવત ગીતામાંથી પાંચમાં અધ્‍યાય ‘‘કર્મ સન્‍યાસ યોગ'' ની છણાંવટ ઉપરોક્‍ત દિવસે કરાશે.
         ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં યોજાનારા કલાસમાં તમામ પુખ્‍તવયની વ્‍યકિતઓ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે. અધ્‍યક્ષ સ્‍થાન તથા યજમાનપદ શ્રી લાભુભાઈ ઉપાધ્‍યાય તથા શ્રી નિખિલભાઈ ત્રિવેદી શોભાવશે. જેમના ફોન નં. તથા સરનામુ નીચે મુજબ છે. ૭૧૮-૫૦૭-૧૯૪૩, Res. ૫૧૬-૫૮૨-૫૭૫૩, બ્રાહ્મિન સોસાયટી ઓફ ન્‍યુયોર્ક, ગ્‍લેન માર્ક, ન્‍યુયોર્ક છે. તેવું શ્રી ભાષ્‍કર ભટ્ટની યાદી જણાવે છે.
Jay Jalaram from Ashok Hindocha hindochaashok@gmail.com          M-94262 54999

No comments: