Tuesday, June 30, 2009

Congratulations to Shri Vajubhai vala-gujarat state Finance Minister-inf. by ashok Hindocha (M-9426201999)


Honarale Vajubhai Vala-Gujarat state Finance Minister
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
વજુભાઇનું આજે 'વિક્રમ' બજેટ !

ગાંધીનગર, મંગળ, 30 જૂન 2009( 12:51 IST )

ગુજરાત વિધાનસભામાં આજે બપોરે 14મી વખત રાજ્યનું બજેટ રજુ કરી નાણામંત્રી વજુભાઇ વાળા વિક્રમ નોંધાવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, તેર વખત બજેટ રજુ કરવાનો પોતાનો જ રેકોર્ડ તોડી તે આજે એક નવો વિક્રમ કરનાર છે.

ગુજરાત રાજ્યના નાણામંત્રી વજુભાઇ વાળા રાજ્યના એક વિશિષ્ટ નાણામંત્રી બન્યા છે. 1995માં પ્રથમ વખત બજેટ રજુ કરનાર આ નાણામંત્રી આજે 14મું બજેટ રજુ કરનાર છે. અત્યાર સુધી તેમણે 13 બજેટ રજુ કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચાર વખત વચગાળાના બજેટ રજુ કરનાર આ મંત્રીના નામે સૌથી વધુ લેખાનુંદાન રજુ કરવાનો પણ રેકોર્ડ કાયમ છે.
www.bsnlnewsbyashokhindocha.blogspot.com


સંબંધિત જાણકારી શોધો
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી વજુભાઇ gujarat vidhansabha vajubhai vala

આ પણ શોધો: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી વજુભાઇ વાળા, gujarat vidhansabha vajubhai vala


ઘણું બધુ

• વિધાનસભા સત્રનો પ્રારંભ
• ફેડરેશનમાં ફરીથી ભટોળ રાજ !
• ગોધરા કાંડમાં 93 લોકો પર આરોપ નક્કી
• અમદાવાદની અવિસ્મરણીય રથયાત્રા(સ્લાઈડ શો)
• જગન્નાથજીની રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન
• સૂરતમાં સગીરા સાથે બળાત્કાર
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: