રાજકોટ વોર્ડ નં.૧ની ભાજપની આખેઆખી પેનલનો વિજય
રાજકોટઃ રાજકોટ વોર્ડ નં.૧ની બેઠકમાં ભાજપના તમામ ઉમેદવારો બાબુભાઇ આહીર, આશિષભાઇ વાગડીયા, દુર્ગાવા જાડેજા અને શ્રીમતી મોરજરીયાની પેનલનો ભવ્ય વિજય થયો છે. મતદાન મથકે કાર્યકરો સાથે જશ્ન મનાવતા ભાજપની વિજેતા પેનલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૩૮.૩)
No comments:
Post a Comment