ASHOK HINDOCHA
Wednesday, December 2, 2015
ELECTON INFORMATON
NRI સમાચાર
માટે અહીં ક્લિક કરો
ન્યુઝ ઈ-મેઈલ
માટે રજીસ્ટર કરો
01-12-2015
પાસના કન્વીનર હાર્દિક પટેલને મોટો ઝટકો : હાર્દિકના નિવાસ સ્થાન વાળા વોર્ડ ૨માં ભાજપનો વિજય તમામ ૬ બેઠકમાં ભાજપ આગળ
(11:32 am IST)
૬ મહાનગરોમાં પ્રારંભે ભાજપનો ઘોડો વીનમાં
:
૬ મહાનગરોમાં ભગવો લહેરાશેઃ ભાવનગરમાં ભાજપના મેયર બાબુભાઇ સોલંકી હાર્યાઃ બપોર સુધીમાં પરિણામો આવી જશેઃ શહેરી વિસ્તારોમાં પાટીદાર ફેકટર ન ચાલ્યાનો નિર્દેશઃ વિજેતા ઉમેદવારોના વિજય સરઘસની તૈયારી
(11:57 am IST)
રાજકોટ જિલ્લા પંચાયતમાં સત્તા તરફ કોંગીની દોટઃ ૧૧ બેઠકો જીતી
:
અર્જુન ખાટરિયા, અલ્પા ખાટરિયા, રાણીબેન સોરાણી, ભાવનાબેન ભૂત, દિલીપ સોજીત્રા, ધીરૂભાઈ પાઘડાર વગેરે વિજેતા : પ્રથમ જાહેર થયેલ ૧૨ બેઠકોમાં ભાજપને માત્ર કોલીથડ બેઠક મળીઃ બાકીની બેઠકોની ગણતરી ચાલુ
(11:41 am IST)
વિઠ્ઠલભાઇનો ગઢ હચમચ્યોઃ દડવી જિલ્લા પંચાયત બેઠકમાં કોંગીનો વિજય
(11:56 am IST)
રાજકોટ જીલ્લા પંચાયતની બેડી બેઠક ઉપર ભાજપના જીલ્લા પ્રમુખ નાગદાનભાઈ ચાવડાનો ૮૦૦ જેટલા મતોથી પરાજય થયો છે
(11:40 am IST)
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment