સાતમા પગારપંચને મોદી કેબિનેટની મંજૂરી, 23 ટકા સુધીનો થશે પગાર વધારો
નવી દિલ્લીઃ કેન્દ્રિય કર્મચારીઓની
સેલેરીમાં 23 ટકા સુધીના વધારાને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે.
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં
સાતમા પગારપંચના અમલને મંજૂરી મળી ગઇ છે. પે કમિશનના કર્મચારી માટે ઓછામાં
ઓછા 18,000 રૂપિયા અને વધારેમાં વધારે 2,25,000 રૂપિયા(કેબિનેટ સચિવ અને તે
સ્તરના ઓફિસર માટે 2,50,000 રૂપિયા) મંથલી સેલરીની ભલામણ કરી હતી. પીકે
સિન્હાની આગેવાનીમાં સચિવોની કમિટીએ પે કમિશનની ભલામણો દ્વારા પણ 18થી 30%
વધારે સેલરી નક્કી કરવાની વાત કહી છે.
આ મંજૂરીની સીધી અસર લગભગ એક કરોડ કેન્દ્રિય કર્મચારીઓ અને રિટાયર થઇ ગયેલા પૂર્વ કર્મચારીઓના પેન્શન પર પડશે. જસ્ટિસ માથુરની અધ્યક્ષતામાં બનેલા સાતમા પગારપંચે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં નાણામંત્રી અરુણ જેટલીને રિપોર્ટ સોંપ્યો હતો. કેબિનેટની મંજૂરી બાદ આ પ્રપોઝલ પીએમ ઓફિસ જશે. નાણા મંત્રાલય અગાઉથી જ મંજૂરી આપી ચૂક્યું છે. પગાર-ભથ્થા અને પેન્શનમાં કુલ મળીને 23.55 ટકા વધારો કરવામાં આવશે.

First Published: Wednesday, 29 June 2016 11:57 AM
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-94262 54999
3 comments:
Nice posting..thanks.
Ijin..info investasi lahan keluarga di San Diego Hills memorial Park bebas biaya perawatan dan kebersihan selamanya klik
Deer Hunting Tips Camping Trips Guide DEER HUNTING TIPS travel touring tips
You need to kill time, you need entertainment. Refer to our website. hope you get the most comfort.
Thanks you for sharing!
Still Hunting Method
Hunting psych tips Survival Tips Travel Touring Tips
Thanks for sharing this Post, Keep Updating such topics. travel trekking tips
see the link Tent Camping 101 Exploring Smithriver
Post a Comment