ટ્રાફિક ના નિયમોinf. by Ashok Hindocha -Courtesy Atul Chotai
જાણો આપણા ટ્રાફિક ના નિયમો
જો
કોઈ ટ્રાફિક કોન્સ્ટેબલ આપણી ગાડી રોકીને પેપર્સ દેખાડવાનો ઓર્ડર આપે તો
તેને આપણે સાચા હોય તેવા કેસમાં સ્પષ્ટ રીતે ના પાડી શકીએ છીએ અને આટલું જ
નહી આપણે સિનિયર ઓથોરિટી પાસે તેની ફરિયાદ પણ કરી શકીએ છીએ. ટ્રાફિક નિયમ
પ્રમાણે એ.એસ.આઈ રેન્ક અથવા તેનાથી મોટા પદનો કોઈ અધિકારી જ અમુક પગલાં લઈ
શકે છે. દિવ્ય ભાસ્કરના સૌજન્યથી પ્રસિધ્ધ થયેલી નીચેની તસવીરો દ્વારા જુઓ
કે આપણા એવા કયા - કયા હકો છે અને આપણી શું ફરજ બને છે...??
==============================
=
|
Sunday, July 3, 2016
જાણો આપણા ટ્રાફિક ના નિયમો -inf.by AShok Hindocha M-94262 54999
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment