Thursday, July 21, 2016

તેર કરોડનું હેલીકૉપટર Inline image ડિસેમ્બર 2010માં ગુજરાતના જાણીતા બિલ્ડર અને લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ કોટક, બિઝનેસમેન હિમાશું વરિયા અને વિક્રમ ભરવાડે એક સાથે ત્રણ હેલિકોપ્ટર ખરીધ્યા હતા. પર્સનલ યુઝની સાથે ગુજરાતમાં એર ટેક્સી સર્વિસ શરૂ કરવાના હેતુથી આ હેલિકોપ્ટર ખરીદવામાં આવ્યા હતા. (સૌજન્ય : દિવ્ય ભાસ્કર)-inf by Ashok Hindocha M-94262 54999

તેર કરોડનું હેલીકૉપટર

Inline image

ડિસેમ્બર 2010માં ગુજરાતના જાણીતા બિલ્ડર અને લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ  કોટક, બિઝનેસમેન હિમાશું વરિયા અને વિક્રમ ભરવાડે એક સાથે ત્રણ હેલિકોપ્ટર ખરીધ્યા હતા. પર્સનલ યુઝની સાથે ગુજરાતમાં એર ટેક્સી સર્વિસ શરૂ કરવાના હેતુથી આ હેલિકોપ્ટર ખરીદવામાં આવ્યા હતા. (સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
inf by Ashok Hindocha M-94262 54999

No comments: