કર્મચારીઓની સ્કિલ પાંચ વર્ષમાં આઉટડેટેડ બની જશે
http://ashokhindocha.blogspot.com
બેંગલોર, તા. ૧૧
એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ ૧૦ પૈકી ૯ ભારતીય કર્મચારીઓ માને છે કે તેમની હાલની કામની કુશળતા(સ્કિલ) પાંચ વર્ષમાં જ નકામી બની જશે અને સ્પર્ધાત્મક માહોલમાં નોકરી ટકાવી રાખવા માટે વધુ તાલીમ જરૂરી છે.
વિશ્વમાં માનવ સંસાધન અને તેને સંબંધિત ઉપાયો પૂરા પાડતી કંપની કેલી ર્સિવસીઝ દ્વારા હાથ ધરવામાં આવેલા વૈશ્વિક સર્વે મુજબ ૩૩ ટકા કર્મચારીઓ માને છે કે તેઓ જ્યાં કામ કરે છે તે કંપનીઓ દ્વારા હાલમાં જે તાલીમ આપવામાં આવી રહી છે તે ભવિષ્યમાં તેમની કારકિર્દીની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી નથી. આ સર્વેમાં ૧ લાખ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા, જેમાં ૫૦૦૦ ભારતીય કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
•ભારતના ૫૦૦૦ સહિત વિશ્વમાં એક લાખ કર્મચારીઓના સર્વેનું તારણબેબી બૂમર્સ એટલે કે ૪૮થી ૬૫ વર્ષની ઉંમરના એટલે કે નોકરીના છેલ્લા તબક્કામાં છે તેવા કર્મચારીઓ તેમને અપાતી તાલીમને લઈને સૌથી વધુ ચિંતિત છે. આ વર્ગમાં ૪૩ ટકા કર્મચારીઓ માને છે કે, તેમને અપાતી તાલીમ પૂરતી નથી. જનરેશન-વાય એટલે કે ૧૮થી ૨૯ વર્ષની ઉંમરના યુવાન અને જનરેશન-એક્સ એટલે કે ૩૦થી ૪૭ વર્ષની વયના કર્મચારીઓએ કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં તેમની કુશળતા નકામી બની જશે અને નોકરી બદલવાની સાથે સ્કિલ પણ અપગ્રેડ કરતાં જવી પડશે.
૬૯ ટકા કર્મચારીઓએ કહ્યું હતું કે, તાલીમ એ કર્મચારી અને કંપની બન્નેની સંયુક્ત જવાબદારી હોવી જોઈએ. તાલીમના પ્રકારના મામલે બાવન ટકા કર્મચારીઓએ ઓન-ધ-જોબ ટ્રેનિંગ પસંદ કરી હતી. ૩૩ ટકા કર્મચારીઓએ પ્રોફેશનલ ડેવલપમેન્ટ કોર્સ પર પસંદગી ઉતારી હતી. તો ૧૩ ટકાએ જાતે જ શીખવાની વાત કરી હતી.
More News From : National
■ NSA મામલે માયાવતી સરકાર વરુણ વિરૂદ્ધ સુપ્રીમમાં
■ હું ત્રીજા મોર્ચાની સાથે છું : ચન્દ્રબાબુ નાયડુ
■ અમર સિંહ પર જયાપ્રદાને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ
■ કાળા નાણાં મુદ્દે ભારતે નકલી દસ્તાવેજ આપ્યા હતાં : સ્વિસ પ્રવક્તા
■ આજે રાત્રે હું તમારી સાથે બહાર આવવા તૈયાર છું
■ ગુજરાતમાં ૨૦ સપ્ટે.થી મોબાઈલ પોર્ટેબિલિટી
■ આમિરે ઓટોગ્રાફ લેવા લાઈનમાં ઉભા રહેવું પડયું
■ ધાર્મિક સ્થળોએ ધમધમતું સેક્સ ટુરિઝમઃ સીબીઆઈ
More News
■ WHERE THERE IS A ‘WILL’... HEIRS FIND AN EASY WAY! વસિયતનામું બનાવવાનું ચૂકશો નહીં!
■ સફળતા તમારી અંદર જ છે
■ સ્પર્શ માત્રથી આનંદ આપતાં સ્ત્રીના અંગોપાંગ
■ ઊંચી ઉડાનનો ગુરુમંત્ર : નક્કી કરી લો તો મુશ્કેલ નથી કરિયરમાં પરિવર્તન
More News
■ આજે રાત્રે હું તમારી સાથે બહાર આવવા તૈયાર છું
■ ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી ચાલતી ગાડીએ લૂંટાયો
■ મહિલાઓ માટે સફળ સ્વરોજગાર બ્યુટીપાર્લર
■ આમિરે ઓટોગ્રાફ લેવા લાઈનમાં ઉભા રહેવું પડયું
More News
Today's Supplement
■ ઘરને ડિફરન્ટ લુક આપતા પડદા
■ સંયુક્ત કુટુંબમાં રહીએ અને સાથે જીવવાનું સુખ માણીએ
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
www.bsnleuchq.com
No comments:
Post a Comment