Namaskar

DD NEWS

.

ZEE NEWS

.

Thursday, June 30, 2016

અગત્યના સમાચાર www.akilanews.com information by Ashok Hindocha M-94262 54999- Courtesy- AKILA NEWS

અગત્યના સમાચાર
www.akilanews.com
information by Ashok Hindocha M-94262 54999- Courtesy- AKILA NEWS
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો :પેટ્રોલમાં લિટરે 89 પૈસા અને ડીઝલમાં 49 પૈસા ઘટ્યા :ભાવમાં ઘટાડાનો મધરાતથી અમલ (વધું વાંચો...)
પંજાબ સરહદ પાસે પાકમાં ચાર ટ્રેનિંગ કેમ્‍પો સક્રિય છે (વધું વાંચો...)
હુમલાની યોજના ધરાવનાર IS ત્રાસવાદીઓની કઠોર પુછપરછ (વધું વાંચો...)
મુંબઈના આકિટેકને ૫ કરોડની ખંડણીની ધમકી (વધું વાંચો...)
જર્મન બેકરી : બેગની સજા પ્રશ્‍ને સુપ્રીમ કોર્ટમાં અપીલ (વધું વાંચો...)
સ્‍વિસ બેંકોમાં ભારતીયોની રકમ રેકોર્ડ નીચી સપાટીએ (વધું વાંચો...)
તેજી અવિરત જારી : સેંસેક્‍સ ફરી ૨૭૦૦૦ની સપાટી પર પહોંચ્‍યો (વધું વાંચો...)
મુંબઈ અટેકે ટ્રાયલ : નક્કર પુરાવા આપવા પાકની માંગ (વધું વાંચો...)
અફધાનમાં બે તાલિબાની બોંબરો ત્રાટક્‍યા, ૪૦થી વધુના મોત થયા (વધું વાંચો...)
મહારાષ્ટ્ર દેશનું સૌથી ધનિક રાજ્ય : RBI (વધું વાંચો...)

ધંધા પાણી
મહારાષ્ટ્રમાં હવે ખેડૂતોને ખુલ્લા બજારમાં ઉપજ વેચવાની મંજૂરી (વધું વાંચો...)
શેરડીના ખેડૂતોને ૯૨ ટકા ચુકવણું કરાયું: મિલોએ ૨.૩૦ કરોડ ટન શેરડીની ખરીદી કરી' તીઃ ૫૨.૯૦૦ કરોડનું બાકી હતું દેણું (વધું વાંચો...)
વૈશ્વિક મકાઈ વાયદામાં તેજી અટકી ઉંચા મથાળેથી ભાવમાં પુનઃ નરમાઇ (વધું વાંચો...)
વૈશ્વિક બજારમાં ઘઉંના વાયદામાં મંદી : સતત ત્રીજા સેશનમાં ઘટ્યો (વધું વાંચો...)
બેઝ મેટલમાં મજબૂતીનો માહોલ (વધું વાંચો...)
દેશમાં પ્રથમ કવાર્ટરમાં પર્સનલ કોમ્પ્યુટરના વેચાણમાં ઘટાડો (વધું વાંચો...)
રબરમાં એક મહિનામાં કવીન્ટલે ૧૦૦૦નો વધારોઃ વરસાદથી ટેપિંગ કાર્ય ખોરવાયું (વધું વાંચો...)
ફૂડ બિઝનેસ માં ૧૦૦ ટકા એફડીઆઇના નિર્ણયથી નાના વેપારીઓને પરશાની (વધું વાંચો...)
મ્યાનમારની કઠોળની નિકાસ થશે બમણી (વધું વાંચો...)
સૌરાષ્ટ્રમાં મગફળીનો વાવેતર વિસ્તાર વરસાદ વિહોળો (વધું વાંચો...)

સમાચાર ગુજરાત
ગિરનાર રોપ-વેને વન અને પર્યાવરણ વિભાગની મંજુરી :૧પ દિ’માં રાજય સરકારને સત્તાવાર રિપોર્ટ સોંપાશે (વધું વાંચો...)
૪૦ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી : પી.અેમ. પરમાર રાજકોટ જી.ના નવા ટીડી.ઓ : જુનાગઢના માંગરોળથી કોડીયાતર મુકાયા : અમદાવાદથી આર. જી. પટેલ લીંબડી બદલાયા : લખતરમાં પી.અેમ. પંડયા આર.ડી. પરમાર વિંછીયા અને વી.કે. વાછાણી ઉપલેટામાં : બી.અેમ. સરવૈયા ગીરસોમનાથ નવા TDO (વધું વાંચો...)
વનબંધુઓને પાઇપલાઈન દ્વારા ગેસના જોડાણો અપાશે (વધું વાંચો...)
કોંગ્રેસના જુઠ્ઠાણાને સોશિયલ મિડીયામાં ભાજપ લઇ જશે (વધું વાંચો...)
સારંગપુર બપોરના સમયે જ પેસેન્જરોને રઝળાવી દીધા (વધું વાંચો...)
રામોલમાં આવેલ પેટ્રોલપંપમાં કર્મચારી પર હુમલો : ૫ ઘાયલ (વધું વાંચો...)
સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીની આપઘાતનો પ્રયાસ (વધું વાંચો...)
ગુજરાત કોલેજના જુ. ક્લાર્ક દ્વારા આત્મહત્યાથી ચકચાર (વધું વાંચો...)
આરોગ્યને હાનિકારક ખાદ્ય ચીજ વેચાણ બદલ દંડ કરાયો (વધું વાંચો...)
મોનસુન વિલંબથી વાવણી ૮૦ ટકા સુધી ઘટી : રિપોર્ટ (વધું વાંચો...)

સમાચાર રાજકોટ
મવડીની સુચિત સોસાયટી પટેલ પાર્કના ૩૩ મકાનધારકો પર ડીમોલીશનની લટકતી તલવાર (વધું વાંચો...)
શહેરના વધુ ૪ સ્થળોએ પાર્કીંગ માટે પૈસા ચુકવવા પડશે (વધું વાંચો...)
ઢોર પકડ પાર્ટીએ ભેંસની સાથે માલધારી મહિલાને પુરી દેતા ઢોર ડબ્બે બઘડાટી (વધું વાંચો...)
કુંભાર મહિલા ઉપર બળાત્કાર કરનાર ભુવા ગોરધન કાચાનો ભાંડાફોડ (વધું વાંચો...)
હાઉસીંગ બોર્ડના ફલેટ ટનાટન તૈયારઃ કબ્જો કયારે? (વધું વાંચો...)
કોર્પોરેશને 'સ્માર્ટ સીટી-૨' પ્રોજેકટ દિલ્હીમાં રજૂ કર્યો (વધું વાંચો...)
નેશનલ સબ જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં પ્રથમવાર રાજકોટને બ્રોન્ઝ મેડલ અપાવતા આર્યન નેહરા (વધું વાંચો...)
ચંદ્રપાર્કમાં પાણી, રોડ, પાર્કીંગની સમસ્યાઃ રજુઆત (વધું વાંચો...)
મકાનવેરો નહી ભરતા રીઢા બાકીદારો પાસે ઉઘરાણી શરૂ કરી દયો : પુષ્કર પટેલ (વધું વાંચો...)
ક્રિસ્ટલ મોલમાં 'જસ્ટ ઈન ટાઈમ'નો પ્રારંભ (વધું વાંચો...)

સમાચાર સૌરાષ્ટ્ર-કચ્છ
જામનગરઃ રાજાશાહી વખતનો ઘોઘમ ડેમ તૂટયો (વધું વાંચો...)
લખપતમાં અડધો ઇંચઃ સૌરાષ્ટ્રના ૭ તાલુકામા ઝાપટાઃ વેરાવળ-જુનાગઢમાં વરસાદ (વધું વાંચો...)
સરધાર કબ્રસ્તાન જમીન મામલે મુસ્લિમ આગેવાનોનું કલેકટરને આવેદન : રસ્તાના વિવાદ પાછળ અધિકારીઓ જવાબદાર (વધું વાંચો...)
નકલી વિદેશી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઇ (વધું વાંચો...)
પાટણ જીલ્લાનાં સાંતલપુરના કોરડામાં ગણાત્રા (ઠક્કર) પરિવાર દ્વારા પાટોત્સવ (વધું વાંચો...)
જામનગરના વિજરખીમાથી શિવુભા વાળાની ૬૦૨ બોટલ દારૂ-બિયર સાથે ધરપકડ (વધું વાંચો...)
ધોરાજીમાં 'ખાડો ખોદે એ જ પડે' કહેવત ઠરી સાચી (વધું વાંચો...)
સુરેન્દ્રનગર પાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશઃ બાકી વેરા ભરી દેવા તાકીદ (વધું વાંચો...)
ખંભાળીયાની ગોળાઇ પાસે સ્વીફટ કાર હડફેટે મોટર સાયકલ ચાલક અશ્વિનગીરીનું મોત (વધું વાંચો...)
જેતપુર પાસે કારખાનાનાં કેમિકલયુકત પાણી પીવાથી ર વાછરડી અને મોરનું મોત (વધું વાંચો...)

દેશ વિદેશ સમાચાર
પ્રેસિડન્ટે બાફયું અને લોકોએ કપડાં ઉતારી નાખ્યાં (વધું વાંચો...)
અમેરિકાના આ ભાઇએ સ્માર્ટફોન સાથે લગ્ન કર્યા (વધું વાંચો...)
બાળકોની લાઇફને બહુ કન્ટ્રોલ કરો છો? તો ડિપ્રેશન વધશે (વધું વાંચો...)
હવે આવ્યો છે મિસકેરેજ ટેટૂ કરાવવાનો ટ્રેન્ડ (વધું વાંચો...)
સાવધાન રાતે એક આંખ બંધ કરીને સ્માર્ટફોન ચેક કરો છો? તો ટેમ્પરરી બ્લાઇન્ડનેસ આવી શકે છે (વધું વાંચો...)
૮ ફીટના નિતંબ ધરાવતી આ સ્ત્રી પોતાની કાયા બતાવીને મહિને ૧.૨૭ લાખ રૂપિયા કમાય છે (વધું વાંચો...)
હવે ચીન બનાવી રહ્યું છે પોતાના ટ્વિન ટાવર (વધું વાંચો...)
પાર્સલી ને સૂવાની ભાજી કેન્સર સામે રક્ષણ આપે (વધું વાંચો...)

એન. આર. આઇ. સમાચાર
ચીનના હેનન પ્રાંતમાં આવેલા લુયાંગની યેલો નદીમાં પાણીના ઘોડાપૂર : દરિયાઈ મોજાઓનો આભાસ કરાવતા પાણીના પૂરને જોવા ઉમટી પડેલા નગરજનો દૃષ્‍ટિગોચર થાય છે (વધું વાંચો...)
‘‘ગે પ્રાઈડ પરેડ'' : નિકારાગુઆના માનાગુઆ મુકામે યોજાયેલી પરેડમાં બની ઠનીનેભાગ લઈ રહેલ સ્‍પર્ધક નજરે પડે છે (વધું વાંચો...)
ખેતર ખેડવાનો શ્રમ : મુંબઈના થાણેમાં આવેલા ગ્રામ્‍ય વિસ્‍તારમાં વરસાદ તથા કિચડ વચ્‍ચે ખેતર ખેડી રહેલો ખેડૂત : કૃષિબાળ વહાલથી છત્રી ઓઢાડી પિતાને મદદરૂપ થઈ રહેલો દેખાય છે (વધું વાંચો...)
પવિત્ર રમઝાન માસમાં બાંગલાદેશના ઢાકામાં આવેલી મસ્‍જિદમાં નમાઝ પઢતો મુસ્‍લિમ બિરાદર દૃષ્‍ટિગોચર થાય છે. : સમગ્ર વિશ્વમાં વસતા મુસ્‍લિમો રમઝાન માસમાં રોઝા રાખે છે (વધું વાંચો...)
રાજ્‍યસભામાં NRI પ્રતિનિધિઓને પણ નિમણુંક આપો : ન્‍યુયોર્ક મુકામે મળેલા GOPIO ના વાર્ષિક અધિવેશનમાં કરાયેલી માંગણી : ઈલેકટ્રોનિક વોટીંગ, પ્રોપર્ટી સુરક્ષા, ફાસ્‍ટ ટ્રેક કોર્ટ, સહિતની સુવિધાઓ મેળવવા માટે ઠરાવો કરાયા : ૨૦ જેટલા દેશોમાંથી ભેગા થયેલા ૨૦૦ જેટલા NRI ની ભારત સરકાર સમક્ષ રજુઆત (વધું વાંચો...)
નદીના ઠંડા પાણીમાં ડૂબી રહેલી કિશોરીને બહાર કાઢવા દોરડા તરીકે પાઘડીનો ઉપયોગ કર્યોઃ કેનેડા સ્‍થિત શીખ સજજન ૬૫ વર્ષીય શ્રી અવતાર હોથીએ ખરા અર્થમાં ધર્મ નિભાવ્‍યોઃ શીખ ધર્મ પ્રણાલી મુજબ કેશ ખુલ્લા રાખવાના નથી હોતા તેમ છતાં સંકટ સમયે અન્‍યની જાન બચાવવા માથુ ખુલ્લુ કર્યુ (વધું વાંચો...)
સિંગાપોર સ્‍થિત ભારતીય મૂળના લેખક શ્રી પરાશર કુલકર્ણી ‘‘કોમનવેલ્‍થ શોર્ટ સ્‍ટોરી'' પ્રાઇઝ વિજેતાઃ ૨૫૦૦ પાઉન્‍ડનું નગદ ઇનામ અપાશેઃ ૨૦૧૬ની સાલ માટે પસંદ થયેલા પાંચ વિજેતાઓમાં સમાવેશઃ આખરી વિજેતાને જમૈકા મુકામે સન્‍માનિત કરી ૫૦૦૦ પાઉન્‍ડનું રોકડ ઇનામ અપાશે (વધું વાંચો...)
‘‘નોર્ધન કેલિફોર્નિયા E&Y એવોર્ડ ૨૦૧૬'' રીજીયોનલ કક્ષાની સ્‍પર્ધામાં વિજેતા બનતા ઈન્‍ડિયન અમેરિકન સાહસિક શ્રી જયોતિ બંસલ : આગામી ૨૦૧૭ ની સાલમાં યોજાનારી રાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લઈ શકશે : આ અગાઉ ૪ ઈન્‍ડિયન અમેરિકન સાહસિક જુદા જુદા રીજીયનમાંથી વિજેતા બની ચૂક્‍યા છે (વધું વાંચો...)
વિદેશીઓને અમેરિકામાં વ્‍યવસાય કરવા માટે ‘‘સ્‍ટાર્ટ અપ'' વીઝા અપાશે : સાયન્‍સ તથા ટેકનોલોજી ક્ષેત્રે માસ્‍ટર તથા ph.D ડીગ્રી ધરાવનારાઓને ગ્રીન કાર્ડ અપાશે : પ્રેસિડન્‍ટ પદના સંભવિત ડેમોક્રેટિક ઉમેદવાર સુશ્રી હિલેરી કિલન્‍ટનનો ચૂંટણી ઢંઢેરો (વધું વાંચો...)

બોલિવુડ સમાચાર
સલમાન સંજય દત્ત વચ્ચેના અબોલા દૂર થયા (વધું વાંચો...)
હું રજાના દિવસે ફિલ્મો જોવાનું પસંદ કરું છું: પ્રિયંકા ચોપરા (વધું વાંચો...)
દર વર્ષે નવું શીખવા મળે છેઃ ઐશ્વર્યા રાય બચ્ચન (વધું વાંચો...)
ડ્રેસ પકડવા શૂઝ ઉંચકવા માટે માધૂરીએ રાખી આસ્ટિન્ટ? (વધું વાંચો...)
જુદી જુદી ભૂમિકા કરવાની મહેચ્છા છે : કાર્તિક આર્યન (વધું વાંચો...)
સ્ટાર પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા તૈયાર (વધું વાંચો...)
સ્ટાર પ્રિયંકા ચોપડાની જેમ સાહસ કરવા તૈયાર જ નથી (વધું વાંચો...)
હર્ષવર્ધન કપૂરમાં અનેક ખાસીયતો છેઃ રાકેશ (વધું વાંચો...)
ટીવી પરદે આવીને અત્યંત ખુશ છે ઉર્વશી શર્મા (વધું વાંચો...)
'શકિતમાન'માં હીરોની બાળપણની સફર પણ જોવા મળશે (વધું વાંચો...)

ખેલ જગત સમાચાર
બોલો લ્યો, સંગાકારાની ઓલટાઈમ ઈલેવનમાં દ્રવિડ : સચિન નથી (વધું વાંચો...)
વિન્ડીઝ સામે રમવા હું તત્પર છું, પ્રવાસ પડકારરૂપ બનશે (વધું વાંચો...)
ઈંગ્લેન્ડમાં મમ્મી અને દિકરાએ એક મેચમાં સાથે રમીને રચ્યો ઈતિહાસ (વધું વાંચો...)
ભારતીય ક્રિકેટ બોર્ડ માટે આજે નિર્ણાયક દિવસ (વધું વાંચો...)
વિમ્બલ્ડન : વોઝનિયાકી આઉટઃ રદાવાસ્કા ત્રીજા રાઉન્ડમાં (વધું વાંચો...)
વેલ્સ અને બેલ્જિયમ વચ્ચે મેચ રોમાંચક બની શકે છે (વધું વાંચો...)
મેઘરાજાની મજા માણતો માહી (વધું વાંચો...)
ર૦૧૮ના ટી ર૦ વર્લ્ડકપમાં ૧૦ નહીં, પરંતુ ૧ર ટીમ ઉતારાશે (વધું વાંચો...)
શ્રીલંકાની ટીમના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાઅે ભારતીય ખેલાડી રાહુલ દ્રવીડની પસંદગી કરી (વધું વાંચો...)
ઇંગ્લેન્ડના જેસન રોયની ધમાકેદાર બેટિંગઃ બે રેકોર્ડ તોડ્યા પણ ન બની શક્યો નંબર વન (વધું વાંચો...)www.akilanews.com
Courtesy-AKILA NEWS
 www.ashokhindocha.blogspot.com

No comments: