Namaskar

DD NEWS

.

ZEE NEWS

.

Sunday, February 21, 2016

સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ, લાઇફ બિલ્ડીંગ, રેસકોર્સ રીંગરોડ, રાજકોટ, ગુજરાત-360001. 25 ફેબ્રુઆરી, 2016. સમય- સવારે 9 થી 4. WORKSHOP APPLICATION LINK: Click here to apply for the workshop -inf. by Ashok Hindocha M-94262 54999

અમે  ગાઇડ સ્ટાર ઇન્ડિયાતમારી ઓનલાઇન ઉપસ્થિતિ  સુધારવા અને ફંડ ઊભું કરવાની ક્ષમતા વધારવા માટેની વર્કશોપનું આમંત્રણ  આપતા  આનંદ  અનુભવીએ છીએહાલમાં થયેલા  FCRA માં થયેલા ફેરફારો પર  વિશેષ બેઠક પણ  હશે.  અમે ભારત ભર માં  લગભગ 1500 NGOની ક્ષમતા વધારવા 20 વર્કશોપ નું આયોજન કરી રહ્યા છીએઆમાં ભાગ લેવો નિઃશુલ્ક  છેજેને માટે અમે ટાટા ટ્રસ્ટ ના આભારી છીએઆ વર્કશોપ  25  ફેબ્રુઆરીએ  યોજાશેજેમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષાનું મિશ્રણ હશે.

સ્થળ - સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટલાઇફ બિલ્ડીંગરેસકોર્સ રીંગરોડરાજકોટ,  ગુજરાત-360001.
25 ફેબ્રુઆરી, 2016.
સમયસવારે  9 થી 4.
WORKSHOP APPLICATION LINK: Click here to apply for the workshop  http://www.guidestarindia.org/GuideStar_India_Workshop_Registration.aspx.

અમે  આ વર્કશોપ ના આયોજનના સહયોગ માટે ઉપરોકત  ટ્રસ્ટ ના  આભારી છીએઆ વર્કશોપ માં અમે બે વિમોચન પણ કરીશું.    
1.       ગાઇડ સ્ટાર  ઇન્ડિયા પારદર્શિતા એવોર્ડ GuideStar India NGO Transparency Awards 2016
2.       મિજે.કેચટ્ટોપાધ્યાય,  પૂર્વ નાયબ અધિકારી( FCRA) લિખિત  પુસ્તક ની નવી આવૄત્તિજે GSN સાથે ના NGO ને આકર્ષક  કિંમતે પ્રાપ્ત  થશે.
સ્થળ ના નિયમ પ્રમાણે  બેઠકવ્યવસ્થા વહેલા તે પહેલાના રણે  રહેશેભાગ લેવા માટે  ગાઇડ સ્ટાર ઇન્ડિયા ની પૂર્વ  મંજૂરી  જરૂરી છે.       

                                   ..     
વર્કશોપ નો હેતુઃ     
આપણો લગભગ  20 લાખ  નાગરિક  સમૂહ સંસ્થાઓનો દેશ છે છતાંય  દાતાઓ  અને કોર્પોરેટ ની ફરિયાદ રહે છે કે તેમના પસંદગીના વિસ્તાર માં કામ કરતા NGO ને શોધવા મુશ્કેલ  છે.  સંસ્થાનું નામ જાણતા  હોવા છતા,  સંસ્થામાં સાચી વ્યક્તિનો સંપર્ક કરવો અઘરો હોય છેજોકે,  ગૂગલના જમાનામાં વિશ્વાસુ NGO  શોધવા અને સંપર્ક  કરવા  સહેલું નથી.  એ ફંડ  ઊભુ કરવાની તમારી  આવડતને સ્પર્શે છેવિશેષતઃ ભારત માં દરેક વર્ષે  ઓનલાઈન રુ. 250 કરોડ ઊભા કરવા નો અંદાજ હોય અને વિશ્વ માં આપવા માટે ઓનલાઇન આપવું એ ઝડપથી વિકસતું સ્વરુપ છે. 

ગાઇડ સ્ટાર ઇન્ડિયા -
ગાઇડ સ્ટાર ઇન્ડિયા  એ ભારત નીસૌથી મોટી NGO માહિતી  આપતી સંસ્થા છે.  અમારુ  પોર્ટ લ www. guidestarindia.org એ ભારત નુ 5800  થી વધારે NGO ની માહિતી  આપે છેઅમારા  ઓફલાઇન ડેટાબેઝ ના બીજા   1 લાખ+ NGO ને લીધે અને ઉદ્યમશીલ NGO ને લીધે અમે NGO સાથે સંકળાવાનો સમય અને કિંમત ઘટાડી છેગાઇડ સ્ટાર ઇન્ડિયા  એ કેવી રીતે  ભારતીય NGO માહિતી  અને  અહેવાલ આપે છે  અને કેવી રીતે લોકો ને સમજવા , વાતચીત  કરવી તથા NGO સાથે  જોડવા  તે બાબતે સર્વાંગી  પરિવર્તન  લાવ્યું છે.
અમારી  ઊર્જા સભર શોધ  ઊપયોગકર્તાને  પળવારમાં NGO શોધી અને સંપર્ક  કરાવી આપે છેગાઇડ સ્ટાર ઇન્ડિયા માં જોડાઇને એક NGO,  પારદર્શી  અને જવાબદાર સંસ્થા  તરીકેનું વચન દર્શાવે છેગાઇડ સ્ટાર ઇન્ડિયા માં નોંધણી  NGO માટે  નિઃશુલ્ક  છેગાઇડ સ્ટાર ઇન્ડિયા   NGO ના વિશાળ સમુદાયનું સર્જન કર્યુ છે  જે સહેલાઈથી  વ્યક્તિઓને  અને સંસ્થાઓ ને સાધનો અને તકો પૂરા પાડે છે.
આ વર્કશોપ નું ધ્યેય તમારી ઇન્ટરનેટ  ઉપસ્થિતિ  સુધારવા નો અને ફંડ ઊભું કરવાની  ક્ષમતા વધારવા નો છે . 
દરેક NGO માંથી  એક વ્યક્તિ ભાગ લઇ શકશે.વહેલા તે પહેલા ના ધોરણે  નોંધણી  માટે  ફોર્મ  ભરવુ જરુરીછે.   ફોર્મ ભર્યાના બે દિવસ માં આપને નોંધણી ના સમર્થન નો ઈમેઇલ મળી જશે.

મુદ્દા ની યાદીઃ
1) નોંધણી  અને પરિચય
2)  અમારા  સ્થાનિક વર્કશોપ પાર્ટનર દ્વારા સ્વાગત 
3)  તમારી  ઓનલાઇન  ઉપસ્થિતિ ને કેવી રીતે  શા માટે  નિયંત્રણ  કરવું
4)  ચા માટેનો વિરામ
5)  www guidestarindia.org ને તમારા ફાયદા માટે  અસરકારક રીતે  ઉપયોગ કરવો 
6) નોંધણી કરાવી તમારી પ્રોફાઈલ ચકાસી જુઓ
7) એવોર્ડ અને પુસ્તક  વિમોચન 
8) લંચ
9) ગાઇડ સ્ટાર ઇન્ડિયા પારદર્શિતા એવોર્ડ ને કેવી રીતે  લાગુ  કરવો અને સ્વયં પ્રમાણિત થવું
10)  આ સર્ટિફિકેટ ને ફંડ ઊભુ કરવાની  ક્ષમતા વધારવા કેવી રીતે  ઉપયોગ માં લેવું
11) ગાઇડ સ્ટાર ઇન્ડિયા   એ પ્રમાણિત કરેલા NGO નું અભિવાદન. 
12) FCRA માં થયેલા ફેરફારો નુ અમલીકરણ 
13)  તમારી ફંડની પ્રપોઝલને કેવી રીતે  સુધારશો
14) છેલ્લે  થોડી ટિપ્પણી  અને હવેના પગલાંની ચર્ચા 
ગાઇડ સ્ટાર ઇન્ડિયા નાCEO  પુષ્પા અમન સિંઘ વર્કશોપ નું સંચાલન ગુજરાતી અને અંગ્રેજીમાં  કરશે.સ્થળ પરની નોંધણી સંગીતા મુખરજી સંભાળશે.

નોંધણી ની શરતોઃ
1) સંસ્થા ટ્રસ્ટ,  સોસાયટી  અથવા કંપની એક્ટ ના sec 8/ 25 પ્રમાણે નોંધાયેલી  હોવી જોઈએ. 
કોઈCBO કે NGO શરુ કરવા માગતા  હોય તેમને પ્રવેશ નથી 
2)  સંસ્થા નો IT  PAN NO. ફરજીયાત
3) દરેક સંસ્થા માથી માત્ર એક વ્યક્તિ ને પ્રવેશ. 
4) સંસ્થા ના ટ્રસ્ટી / સ્ટાફ, CFO, અને નાણા વિભાગ ના ઉપરી ભાગ લઇ શકશે.
5)  આખો દિવસ  વર્કશોપ મા હાજર રહેવુ જરુરી.
6) કોઈ કારણ થી NGO માટે કામ કરતી વ્યક્તિ  
7)   ઓનલાઇન  ફોર્મ  ભર્યા બાદ  સંમતિ  મળી હોય તે મેઇલ ધરાવનાર વ્યક્તિ. 

વર્કશોપ  ના  ફાયદાઃ
1) ઓનલાઇન  દાતાઓ નેમેળવવા તમારી વેબસાઈટ ને સુધારવી
2)   પોર્ટલ માં તમારી ઓનલાઇન ઉપસ્થિતિ નુ સર્જન 
3) www. Guidestarindia.org  પર તમારી હાજરીનો ફાયદો.
4)  એક સફળ ગ્રાન્ટ  પ્રપોઝલ કેવી રીતે  લખવી અને દાતાઓ શુ જુએ છે?
5) FCRA અને આવકવેરા સાથે નુ કામ
6)  ગાઇડ સ્ટાર ઇન્ડિયા  વાર્ષિક  અહેવાલ ને ભરવો અને ઉપયોગમા લેવો. 
7) ગાઇડ સ્ટાર ઇન્ડિયા પારદર્શિતા એવોર્ડ માટેની અરજી 
WORKSHOP APPLICATION LINK: Click here to apply for the workshop http://www.guidestarindia.org/GuideStar_India_Workshop_Registration.aspx.

If you would like to know more about us or have other questions, write to us at   register@guidestarindia.orgor call on 022-26856900/ 99.

Please feel free to invite other NGOs in your network .  

Best regards,
PushpaAman Singh
Founder & CEO
GuideStar India
An initiative of Civil Society Information Services India

108, D-Definity | Jay Prakash Nagar Road | Goregaon (E) | Mumbai 400063. India. Call +91-22-26856900/ 98/ 99
Also, visit our portal on giving to India: http://www.indiagivingnetwork.org


No comments: