Sunday, May 24, 2009

CONGRATULATIONS TO DECCON-CHARGES-IPL Champion-Inf. by Ashok Hindocha(M-9426201999)

ડેક્કન ચાર્જર્સ આઇપીએલમાં ચેમ્પિયન
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

જોહનિસબર્ગ, તા. ૨૪
રોયલ ચેલેન્જર્સને અત્યંત દિલધડક ફાઇનલમાં છ રને હરાવી ડેક્કન ચાર્જર્સની ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગ-૨૦૦૯માં ચેમ્પિયન બની ગઇ છે. ફાઇનલ મુકાબલો અત્યંત ચઢાવ-ઉતારવાળો બની રહ્યો હતો. જેમાં એક સમયે રોયલ ચેલેન્જર્સનો વિજય નિશ્ચિત જણાતો હતો પરંતુ ડેક્કન ચાર્જર્સે નિયમિત અંતરે વિકેટ ખેરવી મેદાન મારી લીધું હતું. પ્રથમ બેટિંગ કરતાં ડેક્કન ચાર્જર્સે ૬ વિકેટે ૧૪૩ રન નોંધાવ્યા હતા. આ લક્ષ્ય સામે રોયલ ચેલેન્જર્સની ટીમ ૧૩૭ રન નોંધાવી શકી હતી. વિજય માટે રોયલ ચેલેન્જર્સને અંતિમ ઓવરમાં ૧૫ રન કરવાના હતા પરંતુ આરપી સિંની ઓવરમાં ઉથપ્પા અને કુંબલે ૮ રન નોંધાવી શક્યા હતા.
આઇપીએલમાં ગયા વર્ષે ડેક્કન ચાર્જર્સની ટીમ માત્ર બે વિજય સાથે છેક તળિયે આવી હતી. જેની સામે વખતે ડેક્કને ૧૬ મેચમાંથી ૯માં વિજય મેળવ્યો હતો. ૨૮ રનમાં ૩ વિકેટ ખેરવનારા ડેક્કન ચાર્જર્સના સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
અગાઉ રોયલ ચેલેન્જર્સના સુકાની અનિલ કુંબલેએ ટોસ જીતી ડેક્કન ચાર્જર્સને પ્રથમ બેટિંગમાં ઉતાર્યું હતું. અનિલ કુંબલેએ પ્રથમ ઓવરમાં જ એડમ ગિલક્રિસ્ટને ખાતું ખોલાવ્યા વિના આઉટ કરી રોયલ ચેલેન્જર્સને શાનદાર શરૃઆત અપાવી હતી. ગિલક્રિસ્ટ બાદ ટીએસ સુમન પણ ઝડપથી આઉટ થઇ જતાં ડેક્કન સંકટમાં મૂકાઇ ગયું હતું. અહીંથી હર્ષેલ ગિબ્સ અને સાયમન્ડ્સે રકાસ ખાળવા ઉપરાંત સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. બંનેની ભાગીદારી જોખમ પેદા કરે તે પહેલા જ અનિલ કુંબલેએ સાયમન્ડ્સને આઉટ કરી દીધો હતો. સાયમન્ડ્સે ૨૧ બોલમાં ૩૩ રન નોંધાવ્યા હતા. અહીંથી ગિબ્સે રોહિત શર્મા સાથે મળી સ્કોરબોર્ડ ફરતું ચોક્કસ રાખ્યું હતું પરંતુ બંને રન રેટ વધારવામાં નિષ્ફળ રહ્યા હતા. રોહિત શર્માને આઉટ કરી કુંબલેએ વધુ એક ભાગીદારી જોખમી બનવાથી અટકાવી હતી. રોહિત શર્માના આઉટ થયા બાદ રોયલ ચેલેન્જર્સના બોલર્સે ચુસ્ત બોલિંગથી ડેક્કન ચાર્જર્સના બેટ્સમેનો પર વધુ દબાણ ઉભું કરી દીધું હતું. હર્ષેલ ગિબ્સ ૪૮ બોલમાં ૫૩ રને છેક સુધી અણનમ રહ્યો હતો. રોયલ ચેલેન્જર્સ માટે અનિલ કુંબલેએ ૪ ઓવરમાં ૧૬ રનમાં ૪ વિકેટ ખેરવી હતી. અન્ય બોલરમાં વિનય કુમારે બે વિકેટ ખેરવી હતી. આ સાથે જ આઇપીએલની બીજી સિઝનમાં અનિલ કુંબલેની વિકેટનો આંક ૨૧ ઉપર પહોંચી ગયો છે. આઇપીએલમાં ગયા વર્ષે રાજસ્થાન રોયલ્સની ટીમ ચેમ્પિયન બની હતી પરંતુ આ વખતે તે સેમિફાઇનલ સુધી પણ પહોંચી શકી નહોતી. ડેક્કને દિલ્હીને જ્યારે બેંગલોરે ચેન્નાઇને હરાવી આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

સાયમન્ડ્સની ઓવર ર્ટિંનગ પોઇન્ટ
ફાઇનલમાં સાયમન્ડ્સની ત્રીજી અને ઇનિંગ્સની ૧૫મી ઓવર ર્ટિંનગ પોઇન્ટ બની રહી હતી. જેમાં સાયમન્ડ્સે રોસ ટેલર અને વિરાટ કોહલીને સળંગ બે બોલમાં આઉટ કરી મેચનું પાસંુ પલટાવી દીધું હતું. સાયમન્ડ્સની આ ઓવર અગાઉ રોયલ ચેલેન્જર્સનો સ્કોર ૧૪ ઓવરમાં ૯ વિકેટે ૯૯ હતો અને તેનો વિજય નિશ્ચિત જણાતો હતો.

રન સરખામણી
ઓવર
ડેક્કન સ્કોર
બેંગલોર સ્કોર


૨૩/૨
૩૩/૧

૧૦
૬૨/૩
૬૯/૩

૧૫
૧૦૧/૩
૧૦૩/૬

૨૦
૧૪૩/૬
૧૩૭/૯



ડેક્કન ચાર્જર્સ
રન
બોલ



ગિલક્રિસ્ટ બો. કુંબલે





ગિબ્સ અણનમ
૫૩
૪૮



સુમન કો. પાંડે બો. વિનયકુમાર
૧૦
૧૧



સાયમન્ડ્સ બો. કુંબલે
૩૩
૨૧



શર્મા કો. પાંડે બો. કુંબલે
૨૪
૨૩



રાવ કો. ટેલર બો. કુંબલે





બિલાખીયા એલબી. બો. વિનયકુમાર





હેરિસ અણનમ






એક્સ્ટ્રા : ૦૮, કુલ : (૨૦ ઓવરમાં, ૬ વિકેટે) ૧૪૩. વિકેટ : ૧-૦ (ગિલક્રિસ્ટ, ૦.૩), ૨-૧૮ (સુમન, ૩.૩), ૩-૫૮ (સાયમન્ડ્સ, ૮.૫), ૪-૧૧૦ (શર્મા, ૧૬.૨), ૫-૧૧૫ (વેણુગોપાલ, ૧૬.૬), ૬-૧૩૪ (બિલાખિયા, ૧૯.૧). બોલિંગ : કુંબલે : ૪-૦-૧૬-૪, પ્રવીણ કુમાર : ૪-૦-૪૩-૦, કાલિસ : ૪-૦-૨૪-૦, વિનયકુમાર : ૪-૦-૩૦-૨, મર્વ : ૪-૦-૨૮-૦.


રોયલ ચેલેન્જર્સ
રન
બોલ



કાલિસ બો. આરપી સિંઘ
૧૬
૧૭



પાંડે કો. ગિલક્રિસ્ટ બો. ઓઝા





મર્વ સ્ટ. ગિલક્રિસ્ટ બો. ઓઝા
૩૨
૨૧



દ્રવિડ બો. હરમીત

૧૩



ટેલર કો. રાવ બો. સાયમન્ડ્સ
૨૭
૨૦



કોહલી સ્ટ. ગિલક્રિસ્ટ બો. સાયમન્ડ્સ





બાઉચર કો. ગિબ્સ બો. હરમીત





ઉથપ્પા અણનમ
૧૭
૧૫



કુમાર કો. સિંઘ બો. ઓઝા





વિનય કો. હરમીત બો. હેરિસ





કુંબલે અણનમ







એક્સ્ટ્રા : ૦૯, કુલ : (૨૦ ઓવરમાં, ૯ વિકેટે) ૧૩૭. વિકેટ : ૧-૨૦ કાલિસ, ૩.૩), ૨-૩૬ (પાંડે, ૬.૧), ૩-૫૭ (મર્વ, ૮.૩), ૪-૭૯ (દ્રવિડ, ૧૧.૪), ૫-૯૯ (ટેલર, ૧૪.૨), ૬-૯૯ (કોહલી, ૧૪.૩), ૭-૧૦૭ (બાઉચર, ૧૫.૫), ૮-૧૧૦ (પ્રવીણકુમાર, ૧૬.૪), ૯-૧૨૯ (વિનયકુમાર, ૧૮.૬). બોલિંગ : હેરિસ : ૩-૧-૨૩-૦, આરપી સિંઘ : ૨-૦-૯-૧, સાયમન્ડ્સ : ૨-૦-૧૪-૦, ઓઝા : ૨-૦-૧૨-૨, હરમીત : ૨-૦-૧૦-૧, શર્મા : ૧-૦-૯-૦.-૩૬ (પાંડે, ૬.૧), ૩-૫૭ (મર્વ, ૮.૩), ૪-૭૯ (દ્રવિડ, ૧૧.૪), ૫-૯૯ (ટેલર, ૧૪.૨), ૬-૯૯ (કોહલી, ૧૪.૩). બોલિંગ : હેરિસ : ૪-૧-૩૫-૧, આરપી સિંઘ : ૪-૦-૧૬-૧, સાયમન્ડ્સ : ૩-૦-૧૮-૨, ઓઝા : ૪-૦-૨૮-૩, હરમીત : ૪-૦-૨૩-૨, શર્મા : ૧-૦-૯-૦.

કયા બોલરને સૌથી વધુ સિક્સર
બોલર
ઇનિંગ્સ
બોલ


વોર્ન
૧૩
૩૦૦
૧૪

બાલાજી
૧૨
૨૧૨
૧૨

મિશ્રા
૧૦
૨૩૨
૧૨

સંઘવાન
૧૨
૨૬૬
૧૨

ચાવલા
૧૪
૨૬૯
૧૨

બ્રાવો
૧૧
૨૦૦
૧૧

ઇરફાન
૧૪
૩૦૨
૧૧

જકાતી
૧૦
૧૫૦
૧૦



શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર
સ્કોર
બેટ્સમેન
ટીમ
વિ.

૧૧૪*
મનિષ પાંડે
બેંગલોર
ડેક્કન

૧૦૫*
ડીવિલિયર્સ
દિલ્હી
ચેન્નાઇ

૯૮
સુરેશ રૈના
ચેન્નાઇ
રાજસ્થાન



શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન
પ્રદર્શન
બોલર
ટીમ
વિ.

૫/૫
કુંબલે
બેંગલોર
રાજસ્થાન

૬/૪
રોહિત શર્મા
ડેક્કન
મુંબઇ

૧૫/૪
ભાટિયા
દિલ્હી
ડેક્કન




More News From : Sports

■ ૮ ઓક્ટોબરથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ

■ બેંગલોર-ડેક્કન ટોપ, કોલકાતા-મુંબઇ ફ્લોપ

■ બીજી વન-ડે : બ્રોડનો તરખાટ, વિન્ડીઝ ૧૬૦માં ખખડયું

■ ફ્રેન્ચ ઓપન : ઇવાનોવિક સંઘર્ષ બાદ બીજા રાઉન્ડમાં

www.bsnlnewsbyashokhindocha.blogspot.com
hindochaashok@gmail.com M-9426201999

No comments: